Specialist Physiotherapy Services in Nadiad (Home Visits)

હવે નડિયાદમાં મેળવો શ્રેષ્ઠ ફિઝિયોથેરાપી સારવાર – તમારા ઘરે

Bringing Dr. Keyur Patel’s renowned clinical expertise from Anand directly to your home in Nadiad.

લકવા, સાંધાના દુખાવા અને ઓપરેશન પછીની રિકવરી માટે ક્લિનિક જેવી જ સારવાર હવે તમારા ઘરે મેળવો.

સારવાર, તમારા ઘરે

  • ક્લિનિક જેવી જ સારવારClinic-level treatment at home
  • નડિયાદમાં ઘરે આવીને સારવારHome visits across Nadiad
  • ડૉ. કેયુર પટેલ દ્વારા મોનિટરિંગMonitored by Dr. Keyur Patel
5,000+Patients treated
15+Years of experience
Every visitReport checked by Dr. Keyur

શા માટે અમારો સંપર્ક કરશો?

Why contact us?

લકવા (Paralysis) કે અસહ્ય કમરના દુખાવામાં દર્દીને રોજ દવાખાને લઈ જવા ખૂબ મુશ્કેલ હોય છે.

રિવાઈવલ ફિઝિયોથેરાપી આ સમસ્યાનો ઉકેલ લાવે છે. અમે નડિયાદમાં ઘરે આવીને સારવાર આપીએ છીએ. અમારા અનુભવી ડોક્ટરો આધુનિક મશીનો અને કસરતના સાધનો સાથે તમારા ઘરે આવે છે.

Treatments We Provide

અમારી સારવાર

સાંધા અને સ્નાયુના દુખાવા

Ortho Care

કમરનો દુખાવો (Back Pain), ગાદી ખસી જવી (Slip Disc), ફ્રોઝન શોલ્ડર અને સાયટિકાની સારવાર

Explore orthopaedic care

લકવો / પેરાલિસિસ

Neuro Rehab

સ્ટ્રોક (Brain Stroke) પછી હાથ-પગ કામ ન કરવા, બોલવામાં તકલીફ પડવી કે પથારીવશ દર્દીઓ માટે ખાસ સારવાર

ઓપરેશન પછીની કસરત

Post-Surgery Rehab

ઘૂંટણ (TKR) કે થાપાના ઓપરેશન (Hip Replacement) પછી ઝડપથી ચાલવા માટેની ખાસ કસરતો.

Explore post-surgical care

Geriatric Care

વૃદ્ધો માટે સારવાર

ઉંમરના કારણે ચાલવામાં તકલીફ, વારેઘડી પડી જવું (Balance Issue) કે શરીરમાં જડતા આવવી

નડિયાદના તમામ વિસ્તારોમાં હોમ વિઝિટ ઉપલબ્ધ

Home visit physiotherapy across Nadiad

અમારી ટીમ નડિયાદના નીચે મુજબના વિસ્તારોમાં નિયમિત મુલાકાત લે છે:

  • કોલેજ રોડ અને વૈશાલી સિનેમા વિસ્તારCollege Road and Vaishali Cinema area
  • સંતરામ મંદિર આસપાસનો વિસ્તારArea around Santram Mandir
  • મિશન રોડMission Road
  • પેટલાદ રોડPetlad Road
  • નડિયાદ GIDC અને સોસાયટી વિસ્તારોNadiad GIDC and society areas

તમારો વિસ્તાર લિસ્ટમાં નથી? ચિંતા કરશો નહીં, અમને ફોન કરીને પૂછપરછ કરો: +91 81609 57753

Dr. Keyur Patel, consultant physiotherapist

ડૉ. કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ સારવાર

Treatment under Dr. Keyur Patel’s guidance

Consultant Physiotherapist and co-founder, 15+ years of experience

તમારી સારવાર ભલે ઘરે થતી હોય, પણ તેનું સંપૂર્ણ મોનિટરિંગ આણંદ હેડ ઓફિસથી ડૉ. કેયુર પટેલ દ્વારા કરવામાં આવે છે. દરેક વિઝિટનો રિપોર્ટ ચેક કરવામાં આવે છે જેથી દર્દીને ઝડપથી ફાયદો થાય.

How a home visit works

હોમ વિઝિટ કેવી રીતે થાય છે

Message us on WhatsApp

WhatsApp પર સંદેશ કરો

Tell us about the patient’s condition and your area in Nadiad.

We visit your home

અમે ઘરે આવીએ છીએ

Our physiotherapist arrives with modern machines and exercise equipment.

Dr. Keyur reviews progress

ડૉ. કેયુર પ્રગતિ તપાસે છે

Dr. Keyur Patel checks every visit report from our Anand head office.

What patients say about Revival

દર્દીઓનો અભિપ્રાય

Dr Keyur Patel demonstrated remarkable skill and empathy throughout my treatment… His thorough assessment and diagnosis helped identify the root cause of my issue.

Partha Chakrabarti, Google review (opens in a new tab)

Revival Physio શરૂ કર્યા ના ત્રણ દિવસ માં જ દુખાવો ઓછો થવા લાગ્યો હતો… સંપૂર્ણપણે મારો દુખાવો જતો રહ્યો છે.

Jayesh Chauhan, Google review (opens in a new tab)

Read more reviews on Google (opens in a new tab)

Physiotherapy at home in Nadiad: common questions

Do you provide physiotherapy at home in Nadiad?

Yes. Our team makes regular home visits across Nadiad, including College Road, Vaishali Cinema area, Santram Mandir area, Mission Road, Petlad Road, Nadiad GIDC and nearby society areas.

How do I book a home visit?

Message us on WhatsApp at +91 81609 57753 and tell us about the patient’s condition and your area. We will help you book a visit.

Who will treat me at home?

Our experienced physiotherapists visit with modern machines and exercise equipment. Dr. Keyur Patel monitors every case from our Anand head office and checks each visit report.

Which conditions can be treated at home?

We treat back pain, slip disc, frozen shoulder, sciatica, stroke and paralysis, and rehabilitation after knee or hip replacement. We also help older people with balance problems and stiffness.

My area in Nadiad is not listed. Can you still visit?

Please call or message us on +91 81609 57753 and ask. We will tell you whether we can visit your area.

Is there a clinic nearby?

Our clinic is in Anand. You can find the address, hours and directions on our Anand physiotherapy clinic page.

નડિયાદમાં ઘરે સારવાર માટે આજે જ સંપર્ક કરો

Book home visit physiotherapy in Nadiad

WhatsApp: +91 81609 57753