આણંદ, નડિયાદ અને વડોદરામાં શ્રેષ્ઠ ફિઝિયોથેરાપી સારવાર
હવે સાંધાના દુખાવા અને લકવા (Paralysis) ની આધુનિક સારવાર તમારા શહેરમાં.

રિવાઈવલ ફિઝિયોથેરાપી જ કેમ?
અમારા સ્થાપક ડૉ. કેયુર પટેલ માને છે કે માત્ર દવાઓથી દર્દ મટતું નથી. અમે કસરત, યોગ અને આધુનિક મશીનો દ્વારા તમારા દર્દને જડમૂળથી દૂર કરીએ છીએ.
અમારું ક્લિનિક આણંદમાં આવેલું છે, અને અમે વડોદરા તથા નડિયાદમાં ઘરે આવીને (Home Visit) સારવાર આપીએ છીએ.
તમે કઈ તકલીફથી પીડાઓ છો?
કમર અને મણકાનો દુખાવોBack Pain
ગાદી ખસી જવી (Slip Disc), સાયટિકા અને કમરના જૂના દુખાવા માટે વગર ઓપરેશને સારવાર.
વધુ જાણોઘૂંટણ અને સાંધાનો ઘસારોJoint Pain
ઘૂંટણ બદલાવ્યા પછીની કસરત અને સંધિવા (Arthritis) માટે શ્રેષ્ઠ ઉપાય.
વધુ જાણોલકવોParalysis / Stroke
હાથ-પગ કામ ન કરવા, બોલવામાં તકલીફ કે પથારીવશ દર્દીઓ માટે ખાસ રિહેબિલિટેશન.
અમારી સેવાઓ ક્યાં ઉપલબ્ધ છે?
દર્દીઓનો અભિપ્રાય
મને છેલ્લા ત્રણ મહિના થી, જો હુ દસ મીનીટ થી વધારે ઉભો રહુ તો જમણી બાજુ ના થાપા મા અને કમર મા દુખાવો શરૂ થઈ જતો હતો. Revival Physio શરૂ કર્યા ના ત્રણ દિવસ માં જ દુખાવો ઓછો થવા લાગ્યો હતો અને દસ દિવસ ડોક્ટરે જે રીતે treatment આપી તેના થી સંપૂર્ણપણે મારો દુખાવો જતો રહ્યો છે. અત્યારે ફક્ત કસરત થી આરામ છે. આપનો ખુબ ખુબ આભાર
આજે જ સંપર્ક કરો
તમારા દુખાવાની સારવાર માટે અમારી ટીમ તૈયાર છે.
WhatsApp: +91 81609 57753