લકવા (Paralysis) કે અસહ્ય કમરના દુખાવામાં દર્દીને રોજ દવાખાને લઈ જવા ખૂબ મુશ્કેલ હોય છે.
રિવાઈવલ ફિઝિયોથેરાપી આ સમસ્યાનો ઉકેલ લાવે છે. અમે નડિયાદમાં ઘરે આવીને સારવાર આપીએ છીએ. અમારા અનુભવી ડોક્ટરો આધુનિક મશીનો અને કસરતના સાધનો સાથે તમારા ઘરે આવે છે
તમારી સારવાર ભલે ઘરે થતી હોય, પણ તેનું સંપૂર્ણ મોનિટરિંગ આણંદ હેડ ઓફિસથીડૉ. કેયુર પટેલ દ્વારા કરવામાં આવે છે. દરેક વિઝિટનો રિપોર્ટ ચેક કરવામાં આવે છે જેથી દર્દીને ઝડપથી ફાયદો થાય.