Specialist Physiotherapy Services in Nadiad (Home Visits)

હવે નડિયાદમાં મેળવો શ્રેષ્ઠ ફિઝિયોથેરાપી સારવાર - તમારા ઘરે

Bringing Dr. Keyur Patel’s renowned clinical expertise from Anand directly to your home in Nadiad.

લકવા, સાંધાના દુખાવા અને ઓપરેશન પછીની રિકવરી માટે ક્લિનિક જેવી જ સારવાર હવે તમારા ઘરે મેળવો.

શા માટે અમારો સંપર્ક કરશો?

લકવા (Paralysis) કે અસહ્ય કમરના દુખાવામાં દર્દીને રોજ દવાખાને લઈ જવા ખૂબ મુશ્કેલ હોય છે.

રિવાઈવલ ફિઝિયોથેરાપી આ સમસ્યાનો ઉકેલ લાવે છે. અમે નડિયાદમાં ઘરે આવીને સારવાર આપીએ છીએ. અમારા અનુભવી ડોક્ટરો આધુનિક મશીનો અને કસરતના સાધનો સાથે તમારા ઘરે આવે છે

Treatments We Provide

સાંધા અને સ્નાયુના દુખાવા (Ortho Care)

કમરનો દુખાવો (Back Pain), ગાદી ખસી જવી (Slip Disc), ફ્રોઝન શોલ્ડર અને સાયટિકાની સારવાર

લકવો / પેરાલિસિસ (Neuro Rehab)

સ્ટ્રોક (Brain Stroke) પછી હાથ-પગ કામ ન કરવા, બોલવામાં તકલીફ પડવી કે પથારીવશ દર્દીઓ માટે ખાસ સારવાર

ઓપરેશન પછીની કસરત (Post-Surgery Rehab)

ઘૂંટણ (TKR) કે થાપાના ઓપરેશન (Hip Replacement) પછી ઝડપથી ચાલવા માટેની ખાસ કસરતો.

Geriatric Care

ઉંમરના કારણે ચાલવામાં તકલીફ, વારેઘડી પડી જવું (Balance Issue) કે શરીરમાં જડતા આવવી

નડિયાદના તમામ વિસ્તારોમાં હોમ વિઝિટ ઉપલબ્ધ

અમારી ટીમ નડિયાદના નીચે મુજબના વિસ્તારોમાં નિયમિત મુલાકાત લે છે:

  • ✅ કોલેજ રોડ અને વૈશાલી સિનેમા વિસ્તાર

  • ✅ સંતરામ મંદિર આસપાસનો વિસ્તાર

  • ✅ મિશન રોડ

  • ✅ પેટલાદ રોડ

  • ✅ નડિયાદ GIDC અને સોસાયટી વિસ્તારો

(તમારો વિસ્તાર લિસ્ટમાં નથી? ચિંતા કરશો નહીં, અમને ફોન કરીને પૂછપરછ કરો.)

તમારી સારવાર ભલે ઘરે થતી હોય, પણ તેનું સંપૂર્ણ મોનિટરિંગ આણંદ હેડ ઓફિસથી ડૉ. કેયુર પટેલ દ્વારા કરવામાં આવે છે. દરેક વિઝિટનો રિપોર્ટ ચેક કરવામાં આવે છે જેથી દર્દીને ઝડપથી ફાયદો થાય.

Scroll to Top